• બુધવાર, 12 માર્ચ, 2025

ખાદ્ય તેલની આયાત ઘટીને ચાર વર્ષના તળિયે

સોયાતેલ અને સનફ્લાવર તેલના શિપમેન્ટ ઘટવાથી દેશની કુલ વેજિટેબલ તેલની આયાત ગત મહિને 12 ટકા ઘટી

મુંબઈ, તા. 11 (એજન્સીસ) : ભારતની ખાદ્ય તેલની આયાત ફેબ્રુઆરીમાં ઘટીને ચાર વર્ષની નીચલી સપાટીએ પહોંચી છે. સોયાઅૉઇલ અને સનફ્લાવર અૉઇલની આયાત નોંધપાત્ર ઘટતાં ખાદ્યતેલનો સ્ટોક ત્રણ વર્ષના.....