• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ડૉલરની નબળાઇને લીધે કીમતી ધાતુઓમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 5 : સોના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ડોલરમાં નરમાઈ અને યુએસના વ્યાજ દરમાં ઘટાડા પર વધતી જતી ખરીદીને લીધે સોનું વધી રહ્યું છે. સોનાનો ભાવ વિશ્વ બજારમાં ઔંસદીઠ 4225 ડોલર અને ચાંદીનો.....