અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.1 : સોનાના ભાવમાં સળંગ બીજા દિવસે નવી રેકોર્ડબ્રેક ઉંચી સપાટી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે 3145 ડોલરના ઉંચા ભાવથી ઘટીને બાદમાં 3133 ડોલરના મથાળે સોનું ચાલી રહ્યું હતુ. ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને લીધે ફફડાટ ફેલાતા....