મુંબઈ, તા. 14 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કૉમ્પ્યુટર ચીપ્સ, સ્માર્ટ ફોન અને લેપટોપ જેવી ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ ઉપર અન્ય ચીજવસ્તુઓ જેટલી ઊંચી જકાત નહીં લાગે તેમ જાહેર કર્યું તેના કારણે વૈશ્વિક વ્યાપારનો તણાવ થોડો ઓછો થયો હતો, તેથી એશિયન બજારો વધ્યા હતા. સોમવારે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની…..