અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 25 : સોનાનો ભાવ ચાલુ સપ્તાહ દરમિયાન જબરી ઉથલપાથલ વચ્ચે અથડાતો રહ્યો હતો. ન્યૂયોર્કમાં એક તબક્કે 3284 ડોલર સુધી ઘટ્યા પછી સોનું 3373 ડોલર સુધી વધ્યું હતુ. જોકે મોડીસાંજે 3292 ડોલર પ્રતિ ઔંસના ભાવ થઇ ગયા હતા. ચાંદીમાં પણ ઘટાડો થતા 33.20 ડોલરના મથાળે ભાવ.....