• શુક્રવાર, 13 જૂન, 2025

અમેરિકાના ફુગાવાના આંકડા પૂર્વે સોનાના ભાવમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 11 : અમેરિકી ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં કાપ મૂકવા અંગેનો ચોક્કસ સંકેત આપી શકે તેવા ફુગાવાના આંકડાઓની જાહેરાત પૂર્વે સોનાના ભાવ સુધારા પર હતા. ચીન સાથે અમેરિકાના ટેરિફ યુધ્ધની તકરાર હજુ અટકે તેમ નથી અને અનિશ્ચિતતાનો માહોલ લંબાતો જતો હોવાથી પણ સોનાના ભાવને ટેકો મળી ગયો.....