પેટ્રોલ-ઈથેનોલ બ્લેન્ડિંગથી દેશને રૂા. 1.10 લાખ કરોડના વિદેશી હૂંડિયામણની બચત
ગાંધીનગર , તા.
11 (પીટીઆઈ) : દેશમાં ઈથેનોલનું ઉત્પાદન પાછલાં 11 વર્ષ દરમિયાન ચાર ગણું વધીને વર્ષે
1810 કરોડ લિટર થયું છે, જે કેન્દ્ર સરકારની અનુકૂળ નીતિનું પરિણામ હોવાનું એક વરિષ્ઠ
અધિકારીએ જણાવ્યું હતું. સ્થાપિત ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાના કારણે પેટ્રોલમાં ઈથેનોલનું
બ્લેન્ડિંગ (મિશ્રણ) વર્ષ 2013માં.....