સેન્સેક્ષ 193 પૉઈન્ટ્સ અને નિફ્ટી 56 પૉઈન્ટ્સ વધ્યો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે બજારમાં તીવ્ર વધઘટ જોવા મળી હતી. છેલ્લે બૅન્કિંગ અને અન્ય ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં લેવાલી નીકળતાં બજાર વધ્યું હતું. સેન્સેક્ષ 193.42 પોઈન્ટ્સ (0.23 ટકા) વધીને......