• ગુરુવાર, 31 જુલાઈ, 2025

એમસીએક્સ પર એલચી વાયદાનો પ્રારંભ

પુત્તાડી, કેરળ, તા. 29 : એમસીએક્સે એલચીના વાયદાના પ્રારંભમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2025 કોન્ટ્રેક્ટ્સ ઉપલબ્ધ બનાવ્યા છે, જેમાં 29 જુલાઈ, 2025થી કામકાજની શરૂઆત થઇ છે. સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વેપાર થઈ શકશે. ફરજિયાત ડિલિવરીના આ વાયદા કોન્ટ્રેક્ટમાં ટ્રાડિંગનું યુનિટ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ