• ગુરુવાર, 31 જુલાઈ, 2025

સાર્વત્રિક લેવાલીએ સેન્સેક્ષ 447 પૉઇન્ટ્સ ઊછળ્યો

મિડકૅપ-સ્મોલકૅપમાં જોરદાર સુધારો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : છેલ્લાં ત્રણ સત્રમાં સતત ઘટયા બાદ મંગળવારે બજારમાં રિકવરી જોવા મળી હતી. દિગ્ગજ શૅરોની લેવાલીએ બજાર છેવટે વધીને બંધ રહ્યું હતું. સેન્સેક્ષ 446.93 પોઇન્ટ્સ (0.55 ટકા) વધીને 81,337.95 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 140.20 પોઇન્ટ્સ (0.57 ટકા) વધીને 24,821.10 પોઇન્ટ્સ ઉપર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ