મંત્રણાના છઠ્ઠા દોરમાં વાટાઘાટ સફળ રહે તો ટેરિફ ઘટી શકે : અર્થશાત્રી
મુંબઈ, તા. 7
(એજન્સીસ) : ભારતીય સામાન ઉપર 50 ટકા જેટલી જંગી આયાત જકાત લાદવાના અમેરિકાના પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દેશના વિકાસદર (જીડીપી)માં કમ સે કમ એક ટકા જેટલો ઘટાડો
થઈ શકે એવો ભય આર્થિક સમીક્ષકોએ આજે વ્યક્ત કર્યો હતો. રશિયન ક્રૂડતેલની ખરીદી ભારત
દ્વારા ચાલુ રાખવામાં આવતાં.....