અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 8 : અમેરિકાએ ફરીથી ટેરિફવોર
છેડી હોવાથી સોના-ચાંદીના ભાવ નવા નવા ઉંચા મથાળા બતાવી રહ્યા છે. ગઇકાલે એવા અહેવાલ
આવ્યા હતા કે અમેરિકાએ 1 કિલોગ્રામના સોનાના બિસ્કીટ પર આયાત જકાત લગાવી છે. તેની અસરથી
સોનું ફરી વખત 3400 ડોલરને પાર થઇને 3407 સુધી પહોંચી......