• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

મલેશિયન પામતેલ વાયદામાં મજબૂતી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 8 : મલેશિયન પામતેલ વાયદામાં ઘટાડો અટકી  જતા ભાવ સ્થિર હતા. મલેશિયામાં ઓક્ટોબર મહિનાનો વાયદો 4240 રીંગીટની સપાટીએ સ્થિર બંધ થયો હતો. ચાલુ સપ્તાહે એકંદરે પામતેલ સુધરવામાં સફળ રહ્યું છે એ જોતા બે સપ્તાહથી ચાલી આવતો ઘટાડાનો સિલસિલો તૂટી ગયો.....