વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પની તરંગી જકાતનીતિનો આતંક અને વિદેશી ફંડોની સતત વેચવાલીના કારણે સપ્તાહના અંતિમ
સત્રમાં શુક્રવારે બજારમાં સતત ઘાસણી હતી. સેન્સેક્ષ 765.47 પૉઈન્ટ્સ (0.95 ટકા) ઘટીને
79,857.79 પૉઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફટી 232.85 પૉઈન્ટ્સ (0.95 ટકા).....