ન્યૂ યૉર્ક, તા. 8 (એજન્સીસ) : અમેરિકાએ સોનાની એક કિલોના બારની આયાત ઉપર જકાત લાદી હોવાના અહેવાલ બાદ શુક્રવારે સોનાનો વાયદો વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે બીજી બાજુએ જકાતના ગભરાટ અને અમેરિકી વ્યાજદરમાં ઘટાડાની આશાએ હાજર સોનાના ભાવ સતત બીજા સપ્તાહે ફરીથી આગળ વધતા.....