• રવિવાર, 09 નવેમ્બર, 2025

અંબુજા સિમેન્ટનો નફો 268 ટકા ઊછળી રૂા. 1766 કરોડ

કામગીરી દ્વારા આવક વાર્ષિક ધોરણે 25 ટકા વધીને રૂા. 9129.70 કરોડની થઈ

નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ લિમિટેડનો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 268 ટકા ઊછળી રૂા. 1766 કરોડનો થયો હતો.....

ઇ-પેપરના નવા શુલ્ક