• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સંરક્ષણ ક્ષેત્રની કંપની બીઈએમએલનો ચોખ્ખો નફો ઘટીને રૂા.48 કરોડ થયો

કંપનીની કામગીરી દ્વારા આવક પણ ઘટીને રૂા.839 કરોડ થઈ

મુંબઈ, તા. 5 (એજન્સીસ) : સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન કરતી જાહેર ક્ષેત્રની કંપની બીઈએમએલનો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે પાંચ ટકા ઘટીને રૂા.48 કરોડ થયો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા.51.03 કરોડનો થયો હતો. જોકે, આ ડિફેન્સ ક્ષેત્રની કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં રૂા.64.11 કરોડની…..