કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા 5
: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સવારે ટેરિફ અને સાંજે રિલીફની આંધળી રણનીતિથી પરેશાન
ભારતના મરી-મસાલાના નિકાસકારો હવે વિદેશોમાં મોકલેલા માલનાં નાણાં ફસાતાં નવી સમસ્યાનો
સામનો કરી રહ્યા છે. બજારમાં કોઈ ચોક્કસ આંકડો આપવા તૈયાર નથી, પરંતુ થાઇલૅન્ડ, વિયેટનામ
તથા ઇન્ડોનેશિયામાં…..