• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સીંગતેલના ભાવ સ્થિર

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6 : સીંગતેલના ભાવમાં સ્થિરતા હતી. મગફળીમાં સૂકા માલની અછતને પગલે વેચવાલી ઓછી હોવાથી ભાવ મક્કમ બોલાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં લૂઝનો ભાવ રૂ. 1380-1385 બોલાતો હતો. વેચવાલી ઓછી હોવાથી લૂઝમાં આશરે 5-7 ટેન્કરના કામકાજ કરવામાં આવ્યા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો…..