• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સીંગદાણાના નિકાસકારોએ અપિડા સમક્ષ નિયમો વ્યવહારુ બનાવવા રજૂઆત કરી

ઇન્ડોનેશિયામાં સીંગદાણાની નિકાસ ફરી શરૂ

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 6 : અફ્લાટોક્સિનનાં પ્રમાણનો વાંધો કાઢીને ભારતીય સીંગદાણાની આયાત ઉપર પ્રતિબંધ મૂકનારાં ઇન્ડોનેશિયાએ કઠિન શરતો સાથે ભારતીય સીંગદાણાની આયાત ફરી શરૂ કરી છે. હવે આ મુદ્દો ધીમે ધીમે હળવો થાય તેવા સંકેત મળ્યા છે. ભારતનાં સીંગદાણાનાં નિકાસકારોની આઈઓપીઈપીસીના નેતૃત્વ હેઠળ ભારત…..