• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

રૂપિયો ઈન્ટ્રા ડેમાં તૂટીને 90ના સ્તર નીચે પટકાયો

સત્રના અંતે રૂપિયો ડૉલર સામે 89.95ના સર્વકાલીન નીચલા સ્તરે બંધ આવ્યો 

મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : આયાતકારો દ્વારા અમેરિકન ડૉલરની સતત માગ અને માર્કેટના ખેલાડીઓ દ્વારા નીચલા સ્તરેથી ડૉલરની ખરીદી વધતાં આજે આંતરરાષ્ટ્રીય નાણાબજારમાં ભારતીય રૂપિયો યુએસ ડાલર સામે તૂટીને ઈન્ટ્રા ડેમાં 90ના સ્તરને પાર કરી ગયો હતો અને સત્રના અંતે 89.95 (પ્રોવિઝનલ)ના સર્વકાલીન નીચલા સ્તરે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ