• મંગળવાર, 17 માર્ચ, 2026

ફેબ્રુઆરીમાં હોલસેલ ફુગાવો વધીને 2.13 ટકા

નવી દિલ્હી, તા.16 (એજન્સીસ) : ખાદ્યપદાર્થોના ઊંચા ભાવના કારણે ફેબ્રુઆરી મહિનામાં દેશનો હોલસેલ ફુગાવો વધીને 2.13 ટકા થયો જે જાન્યુઆરી 2026માં 1.81 ટકા અને એક વર્ષ પહેલાં સમાન ગાળામાં 2.45 ટકા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ