• મંગળવાર, 17 માર્ચ, 2026

હવે એક ઘરમાં બે ગૅસ નહીં : પીએનજી કનેકશન હોય તો એલપીજી સરેન્ડર કરવું ફરજિયાત

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 16 : રાજ્યમાં અત્યારે એલપીજીના ઘરેલુ તથા કૉમર્શિયલ વપરાશકર્તાઓને પીએનજીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ એલપીજી સાથે પીએનજી કનેક્શન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ