• સોમવાર, 16 માર્ચ, 2026

એપ્રિલથી વીજળીનાં બિલ આપોઆપ વધે તેવી શક્યતા

નવી દિલ્હી, તા. 15 : ભારતભરના વીજળી વપરાશકારો માટે વીજળી બિલ આવતા નાણાકીય વર્ષથી દર વર્ષે આપોઆપ વધ્યા કરશે. રાજ્ય સ્તરે રાજકીય અનિચ્છા હોવા છતાંય બિલ વધ્યાં કરશે. કેન્દ્રીય વીજ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા તેના ડ્રાફ્ટ નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી (એનઇપી)માં ઇન્ડેક્સ-લિન્કડ ટેરિફ રિવિઝન સૂચવ્યું….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ