• સોમવાર, 16 માર્ચ, 2026

ઉમરેઠમાં 23 એપ્રિલે યોજાશે પેટાચૂંટણી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 15 :  દેશભરમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ચૂંટણી પંચે 4 મોટા રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ ગુજરાત માટે પણ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગાવિંદભાઈ પરમારના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ