• સોમવાર, 16 માર્ચ, 2026

પીએનજી કનેક્શન ધરાવનારા લોકોને નહીં મળે એલપીજી

નવી દિલ્હી, તા. 15 : દેશમાં ગેસને લઈને લોકોમાં ફેલાયેલા ભય વચ્ચે સરકારે ફરી એક વખત કહ્યું છે કે ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ કમી નથી. એલપીજી સિલિન્ડરને લઈને સ્થિતિ સખત છે પણ ડરવાની જરૂર નથી. સરકારે લોકોને અપીલ કરી હતી કે તેઓ ઈંઘણનો ભંડાર ન કરે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિ ગેસ મંત્રાલય….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ