શિવાલિક અને નંદાદેવી જહાજ સલામત રીતે ભારત રવાના
નવીદિલ્હી, તા.15
: ઈરાન અને અમેરિકા, ઈઝરાયલ વચ્ચે ભીષણ જંગમાં વધી રહેલા તનાવ છતાં ભારતીય નૌસેનાએ
ઓપરેશન સંકલ્પ હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારતીય જહાજોને સુરક્ષિત પાર કરાવ્યા હતા. દુનિયાના
મોટાભાગના દેશના જહાજો હોર્મુઝના સાંકડા સમુદ્રી માર્ગમાં હુમલા અને નાકાબંધીના ભયથી
અટવાયેલા છે….