• સોમવાર, 16 માર્ચ, 2026

હાર્દિક પંડયાએ 12 કરોડની ફરારી કાર ખરીદી ગર્લફ્રેન્ડ મહિકા સાથે લોંગ ડ્રાઇવ પર નીકળ્યો

મુંબઇ તા.15: ટીમ ઇન્ડિયાના પોસ્ટર બોય અને વારંવાર વિવાદમાં ઘેરાયેલા રહેતા હાર્દિક પંડયા ફરી એકવાર લાઇમ લાઇટમાં છે. ટી-20 વિશ્વ કપ જીત્યા બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 12 કરોડ રૂપિયાની ફરારી સ્પોર્ટસ કાર ખરીદી છે. હાર્દિક પાસે પહેલેથી જ રોલ્સ રોયસ ફેન્ટમ, ઓડી એ6, રેંઝ રોવર વોગ,….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ