• સોમવાર, 16 માર્ચ, 2026

મલાડ સ્ટેશનમાં નમાજ પઢનારા ત્રણ ફેરિયા સામે ફરિયાદ

ખુલ્લેઆમ નમાજ પઢવાનો વિડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : મલાડ રેલવે સ્ટેશન પરિસરમાં પ્લૅટફૉર્મ નંબર એક પાસે કેટલાક લોકો ખુલ્લેઆમ નમાજ પઢી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાબતની જાણ થતાં ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. કિરીટ સોમૈયાએ નમાજ પઢનારાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરતા રેલવે પોલીસે ત્રણ ફેરિયા સામે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ