હૈદરાબાદ, તા.15 : ભારતીય મહિલા હોકી ટીમ એફઆઇએચ હોકી વર્લ્ડ કપ-2026 ક્વોલીફાય ટૂર્નામેન્ટમાં રનર્સઅપ થઈ છે. ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 0-2 ગોલથી હારીને ખિતાબ ચૂકી છે. જો કે સેમિ ફાઇનલ પ્રવેશ સાથે જ ભારતીય મહિલા ટીમ ઓગસ્ટમાં રમાનાર હોકી વર્લ્ડ કપ માટે ક્વોલીફાય થઈ ચૂકી….