અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
15 : મુંબઈનાં મેયર રીતુ તાવડેના સત્તાવાર વાહનના આગળના ભાગમાં ઝબૂકઝબૂક લાલ અને બ્લ્યુ
લાઇટને કારણે સર્જાયેલા વિવાદ અને `વીઆઈપી કલ્ચર'ને પ્રોત્સાહન આપવાના આક્ષેપોને પગલે
પાલિકાએ આજે કહ્યું છે કે, મેયરની અને અન્ય હોદ્દેદારોની મોટરકાર પરથી તે લાઇટો હટાવી
દેવામાં આવી….