• સોમવાર, 16 માર્ચ, 2026

ભારતની વિશ્વ કપ જીત તો ફક્ત શરૂઆત : રોહિત

નવી દિલ્હી, તા.15 : ટીમ ઇન્ડિયા માટે બે આઇસીસી ટ્રોફી જીતાડનાર પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર રોહિત શર્માનું માનવું છે કે હાલમાં પુરુષ અને મહિલા ટીમની વિશ્વ કપ ટ્રોફી જીતવી તો ફક્ત એક શરૂઆત છે. ભારતીય પુરુષ ટીમ હાલમાં ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બની હતી જ્યારે 4 મહિના પહેલા ભારતની મહિલા ટીમ વન ડે વિશ્વ કપ વિજેતા….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ