• સોમવાર, 16 માર્ચ, 2026

મહારાષ્ટ્રને લાંબા ગાળા માટે 1600 મેગાવૉટ વીજપુરવઠો આપવા અદાણી પાવરને મહારાષ્ટ્ર વીજકંપની તરફથી એલઓએ મળ્યો

અમદાવાદ, તા. 15 : ખાનગી ક્ષેત્રના ભારતના સૌથી મોટા વીજઉત્પાદક અદાણી પાવર લિ. (અઅઙક)ને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (એમએસઈડીસીએલ) તરફથી તેના આગામી અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રકલ્પો (યુએસસીટીપીપી)માંથી 1600 મેગાવૉટ વીજપુરવઠો આપવા સંબંધી લેટર અૉફ એવૉર્ડ (એલઓએ)….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ