મુંબઈ, તા. 15 : મ્હાડા રિપેરિંગ બોર્ડે દક્ષિણ મુંબઈમાં કમાઠીપુરાના રિડેવલપમેન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી અને આ પ્રક્રિયામાં `એએટીકે કન્સ્ટ્રક્શન કંપની'નું ટેન્ડર પાત્ર ઠર્યું હતું. આ ટેન્ડરને મંજૂરી આપવાનો પ્રસ્તાવ નવેમ્બર, 2025માં રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો. જોકે, હજી સુધી આ પ્રસ્તાવને મંજૂરી મળી….