2024માં આસિસ્ટન્ટ સિક્યોરિટી મૅનેજરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું
થાણે, તા. 15
(પીટીઆઈ) : થાણેની લોક અદાલતે 2024માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા આસિસ્ટન્ટ સિક્યોરિટી
મૅનેજરના પરિવારને રૂા. એક કરોડનું વળતર આપવાનો આદેશ થાણેની લોક અદાલતે આપ્યો હોવાનું
જાણવા મળ્યું હતું. શનિવારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. બી. અગ્રવાલે મૃતકના પરિવારને
રૂા. એક કરોડનો ચેક….