અંધેરીની કૅફેમાં ડેટિંગ ઍપથી હનીટ્રેપનું કૌભાંડ પકડાયું
દિલ્હીથી 25થી
30 સુંદર યુવતીઓ લવાઈ: હૉટેલના માલિક પણ કૌભાંડમાં સામેલ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
15 : સુંદર યુવતીઓનાં માધ્યમથી શ્રીમંત પુરુષોને હનીટ્રેપમાં ફસાવી લૂંટવામાં આવતા
હોવાની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે અંધેરી (પૂર્વ)માં આવેલી હીવન ટેરેસ 72 નામની
રેસ્ટોરાંમાં દરોડો પાડયો હતો. અહીં શ્રીમંત પુરુષોને હનીટ્રેપમાં ફસાવી તેમને રેસ્ટોરાંમાં
બોલાવી તેમની પાસેથી નાસ્તા-પાણીના રૂા. 50 હજાર ચૂકવવા માટે મજબૂર….