• મંગળવાર, 17 માર્ચ, 2026

ફેબ્રુઆરીમાં નિકાસ ઘટી, આયાત 24 ટકા વધી $ 63.71 અબજ થઈ

નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : પડકારજનક ભૂ-રાજકીય ઘટનાઓ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં દેશની નિકાસ 0.81 ટકા ઘટીને 36.61 અબજ ડૉલરની થઈ હતી, જ્યારે આયાત 24 ટકા ઊછળીને 63.71 અબજ ડૉલરની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ