ગયા વર્ષે રજૂ થયેલી ફિલ્મ મુંજયામાં અભિનય કરીને જાણીતી બનેલી અભિનેત્રી શર્વરી વાઘની કારકિર્દીની ગાડી સડસડાટ દોડી રહી છે. ઓટીટી ફિલ્મ મહારાજમાં જોવા મળેલી શર્વરી બાદમાં જોન અબ્રાહમ સાથે વેદામાં હતી. આ ત્રણ ભૂમિકા ભજવીને તેણે પોતાની અભિનય પ્રતિભા પુરવાર કરી દીધી છે. હવે તે આલિયા ભટ્ટ અને બોબી….