• શુક્રવાર, 06 માર્ચ, 2026

પરેશ રાવલની મુલાકાતનો કાર્યક્રમ - `પરેશ રાવલ જાતે-પોતે' સંપન્ન

છેલ્લા 75 કરતાં વધુ વર્ષોથી સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રગણ્ય રહેલી સંસ્થા ભારતીય વિદ્યા ભવનના ચોપાટી ખાતેના અૉડિટોરિયમમાં યાદગાર પ્રસંગ ઊજવાઈ ગયો. તાજેતરમાં સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે છેલ્લાં દસ વર્ષોથી યોજાતી માસિક કાર્યક્રમ શ્રેણીના 100મા મણકાની રજૂઆતમાં રંગમંચ તથા....

 

ઇ-પેપરના નવા શુલ્ક