કાંગારુ કૅપ્ટન એલિસા હિલીની કેરિયરની અંતિમ મૅચ
પર્થ તા. પ :
વન ડે શ્રેણીની 0-3ની કારમી હાર પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાછલા લગભગ પાંચ વર્ષમાં
પહેલીવાર જયારે ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારથી શરૂ થઇ રહેલ એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચમાં
ઉતરશે. ત્યારે જીત માટે તેના સીનીયર ખેલાડીઓએ શાનદાર દેખાવ કરવો પડશે. આ મેચ સાથે ઓસ્ટ્રેલિયા
વિરૂધ્ધની મલ્ટી ફોર્મેટ સિરીઝનું....