અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5
: રાજ્યસભાની ઉમેદવાર નોંધાવવાના આજના છેલ્લા દિવસે ચર્ચા શરૂ થઈ હતી કે એકનાથ શિંદે
બે ઉમેદવાર આપશે એટલે શરદ પવાર સાથે શિવસેનાનો મુકાબલો થશે અને મતદાન કરવું પડશે. જોકે,
એકનાથ શિંદેએ એક જ ઉમેદવાર રાજ્યસભા માટે જાહેર કરવાની સાથે રાજ્યની સાત બેઠક સામે
સાત ઉમેદવાર જ હોવાથી…..