મુંબઈ, તા. 4 : કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.133996.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26216.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18530.49 કરોડનાં કામકાજ થયાં….