સત્તાધારી પક્ષનો 490 કરોડના ટેન્ડરમાં ગોટાળાનો આરોપ
મુંબઈ, તા. 4 : ભાજપે મુંબઈ મહાપાલિકા
પર કબજો સંભાળ્યા પછી એક મહિનાથી પણ ઓછા સમયમાં ટેન્ડરોમાં ભ્રષ્ટાચારના વિસ્તરણ માટે
490 કરોડ રૂપિયાના ટેન્ડરમાં ગોટાળાનો આરોપ
લગાવ્યો છે. મુંબઈ ભાજપના પ્રમુખ અને વિધાનસભ્ય અમિત સાટમે મેયર રીતુ તાવડે
અને મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાનીને પત્ર લખીને ભાયખલા….