નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ) : દેશના વિદેશ વેપાર ખાતાની સ્થિતિ બગડી છે. છતાં ધાર્યા કરતાં ઓછી ખરાબ છે. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ જાહેર કરેલા અહેવાલ મુજબ 2025-26ના ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધ (સીએડી-કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) વધીને 13.2 અબજ ડૉલર થઈ....