• બુધવાર, 04 માર્ચ, 2026

બૅન્કો પહેલી જુલાઇથી ડિજિટલ સેવાઓને `ડાર્ક પેટર્ન્સ'થી મુક્ત કરે : રિઝર્વ બૅન્ક

નાગરિકોના હિતમાં આપેલા આદેશથી બૅન્કો ગ્રાહકોને ગેર માર્ગે નહીં દોરી શકે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 3 : ભારતીય રિઝર્વ બૅન્કે નાગરિકોનાં હિતમાં આપેલા આદેશ અનુસાર બૅન્કો હવે ઍપ્સ અને વેબસાઇટ પર `િહડન ચાર્જિસ' અથવા જટિલ શરતો દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરી નહીં શકે. બધી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને પોતાના ડિજિટલ ઇન્ટરફેસથી `ડાર્ક પેટર્ન્સ' હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સના….