• બુધવાર, 04 માર્ચ, 2026

ભારત-યુરોપ વચ્ચે સમજૂતી કરારથી મસાલાની નિકાસમાં વધારો થશે

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 3 : મસાલાની નિકાસમાં વિશ્વભરમાં ટોચનું સ્થાન ધરાવતા ભારતની મસાલાની નિકાસ યુરોપમાં પણ વધારી શકાય તે માટે અૉલ ઇન્ડિયા સ્પાઇસ એક્પોર્ટ્સ ફોરમ (એઆઇએસઇએફ) અને યુરોપિયન સ્પાઇસ ઍસોસિયેશન (ઇએસએ) વચ્ચે બે વર્ષના સમજૂતી કરાર થયા છે. આ કરારથી લાંબા ગાળે યુરોપના દેશોમાં ભારતીય મસાલાની…..