નવી દિલ્હી, તા. 3 : પાકિસ્તાન જમ્મુમાં જૈશના આતંકીઓના બે જુથને ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓના ઈનપુટ બાદ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા દળ સરહદ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત સરહદી ક્ષેત્રોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું…..