બેંગ્લુરુ, તા. 3 : બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સુરક્ષિત રીતે દુબઇથી ભારત પરત ફરી છે. યુદ્ધની સ્થિતિને લીધે સિંઘુ પાછલા બે દિવસથી દુબઇ વિમાની મથકે ફસાઇ હતી. તેની સાથે તેના કોચ પણ હતા. આજે સિંધુએ એકસ પર પોસ્ટ મુકી છે કે બેંગ્લુરુમાં મારા ઘરે આવી ચૂકી....