તહેરાન, તા. 3 : અમેરિકા-ઈઝરાયલે મળીને ઈરાનને ખેદાનમેદાન કરવાની શરૂઆત કરી છે. જેનો ઈરાન દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. જો કે આ ચાર દિવસની જંગમાં સૌથી મોટો બનાવ ઈરાનના મિનાબમાં એક શાળા ઉપર હુમલો રહ્યો છે. જેમાં 160થી વધારે છાત્રાના મૃત્યુ થયા છે. મંગળવારે આ મૃતક બાળકીઓ માટે જનાજાની નમાઝ પઢવામાં આવી હતી અને દફન કરવામાં આવી હતી. ઈરાનમાં એક સાથે કતારમાં બાળકીઓના….