• બુધવાર, 04 માર્ચ, 2026

બૉલીવૂડમાં હોળી સેલિબ્રેશન

બૉલીવૂડમાં હોળીની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. આ વખતે જાવેદ અખ્તર અને શબાના આઝમીના બંગલામાં હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મોટા ભાગના કલાકારો સામેલ થયા હતા. જાવેદ અને શબાના સફેદ પોશાક અને રંગીન પાઘડી પહેરેલાં આકર્ષક દેખાતાં હતાં. તેમની પાર્ટીમાં તન્વી આઝમી, ઊર્મિલા માતોંડકર, અલી ઝર,....